New game
Download
Get Academic Plan
Share game
Integrate it into your platform

You can integrate the game into an LMS compatible with LTI 1.1 or LTI 1.3 such as Canvas, Moodle, or Blackboard. This way, the scores will be automatically saved into the platform’s gradebook.
Download
You have exceeded the maximum number of games you can integrate into Google Classroom with your current Plan.

To integrate as many games as you want in Google Classroom, you need an Academic Plan or a Commercial Plan.

You have exceeded the maximum number of games you can integrate into Microsoft Teams with your current Plan.

To integrate as many games as you want in Microsoft Teams, you need an Academic Plan or a Commercial Plan.

Downloading games is an exclusive feature for users with an Academic Plan or a Commercial Plan.

Get your Academic Plan or your Commercial Plan now and start integrating your games into your LMS, website or blog.

If you wish, you can download a demo game here and test its integration:

GR07-MATHS-CH09-Perimeter and Area-Parimiti ane kshetrafal-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Froggy Jumps

Played 0

About this activity

Perimeter and Area-Parimiti ane kshetrafal-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Created by

India
This game is a version of

Download the paper version to play

Make your own free game from our game creator
Compete against your friends to see who gets the best score in this game

Top Games

%
Anonymous
Anonymous
%
%
%
You have exceeded the maximum number of games you can print with your current Plan.

To print as many games as you want, you need an Academic Plan or a Commercial Plan.

Print your game
GR07-MATHS-CH09-Perimeter and Area-Parimiti ane kshetrafal-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો
 

Froggy Jumps

GR07-MATHS-CH09-Perimeter and Area-Parimiti ane kshetrafal-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરોOnline version

Perimeter and Area-Parimiti ane kshetrafal-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

by ODiSI Admin
1

જો r અને d અનુક્રમે વર્તુળ ની ત્રિજ્યા અને વ્યાસ હોય તો નીચેનામાંથી કયું સાચું છે

2

1 બાજુ ધરાવતા ચોરસ નું ક્ષેત્રફળ શું થશે ?

3

ચક્ર ની ત્રિજ્યા 0.25 મીટર છે તે 11 કી.મી અંતર કાપવા કેટલા પરિભ્રમણ કરશે ?

4

બે વર્તુળ ના ક્ષેત્રફળ 4:9 ના ગુણોત્તરમાં છે તેમના પરિઘનો ગુણોત્તર ........................ છે

5

........................ આ મહિના બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ 2.5 છે.

6

લંબચોરસ ની પરિમિતિ 30 મીટર છે તેની લંબાઈ 10 મીટર છે તેની પહોળાઈ ............................. છે

7

1 તેની બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ શું છે

8

2 cm બાજુ ધરાવતો ચોરસ અને 1 cm બાજુ ધરાવતા ચોરસની પરિમિતિ નો ગુણોત્તર જણાવો.

9

21 સે.મી. ના વ્યાસવાળા વર્તુળનો પરિઘ શોધો

10

11

નીચેનામાંથી કયું વર્તુળનું ઉદાહરણ છે ?

12

વર્તુળનો વ્યાસ 14 સેમી તેનો પરિઘ શોધો

13

એક વાયર 10 સેમીની બાજુના ચોરસ ના આકારમાં હોય છે જો વાયર 12 સેમી લંબાઈના લંબચોરસમાં વળેલું હોય, તો તેની પહોળાઈ શોધો.

14

વર્તુળની પરિમિતિ એટલે

15

વર્તુળને ત્રીજા 7 સેમી છે તેનો પરિઘ ....................... છે

16

લંબચોરસ નું ક્ષેત્રફળ = ........................

17

ચોરસની પરિમિતિ

18

વર્તુળનું ક્ષેત્રફળ A છે તેના જેવા જ બીજા વર્તુળનું ક્ષેત્રફળ શું થશે ?

19

r/d = ........................ થશે

20

1.5 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ ....................... Cm છે.

21

વર્તુળ ની ત્રિજ્યા માં 30% ઘટાડો થવા પર તેનો ક્ષેત્રફળ ............................ ઘટશે

22

એક સેમી બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ નો સરવાળો શું થશે ?

23

24

ગોળાકાર પ્રદેશની આસપાસ નું અંતર તેના ...................... તરીકે ઓળખાય છે

25

ચોરસ નું ક્ષેત્રફળ 625 m2 છે તો તેની બાજુનું માપ શોધો.

Are you sure you want to leave the page?

If you leave, you will lose the game in progress.