New game
Download
Get Academic Plan
Share game
Integrate it into your platform

You can integrate the game into an LMS compatible with LTI 1.1 or LTI 1.3 such as Canvas, Moodle, or Blackboard. This way, the scores will be automatically saved into the platform’s gradebook.
Download
You have exceeded the maximum number of games you can integrate into Google Classroom with your current Plan.

To integrate as many games as you want in Google Classroom, you need an Academic Plan or a Commercial Plan.

You have exceeded the maximum number of games you can integrate into Microsoft Teams with your current Plan.

To integrate as many games as you want in Microsoft Teams, you need an Academic Plan or a Commercial Plan.

Downloading games is an exclusive feature for users with an Academic Plan or a Commercial Plan.

Get your Academic Plan or your Commercial Plan now and start integrating your games into your LMS, website or blog.

If you wish, you can download a demo game here and test its integration:

GR08-SS-CH03 First War of Indian Independence -Bharatno Pratham Swatantrya Sangram-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Froggy Jumps

Played 0

About this activity

First War of Indian Independence - Bharatno Pratham Swatantrya Sangram-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

Created by

India
This game is a version of

Download the paper version to play

Make your own free game from our game creator
Compete against your friends to see who gets the best score in this game

Top Games

%
Anonymous
Anonymous
%
%
%
You have exceeded the maximum number of games you can print with your current Plan.

To print as many games as you want, you need an Academic Plan or a Commercial Plan.

Print your game
GR08-SS-CH03 First War of Indian Independence -Bharatno Pratham Swatantrya Sangram-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો
 

Froggy Jumps

GR08-SS-CH03 First War of Indian Independence -Bharatno Pratham Swatantrya Sangram-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરોOnline version

First War of Indian Independence - Bharatno Pratham Swatantrya Sangram-સાચા વિકલ્પો પસંદ કરી તેના પર ક્લિક કરો

by ODiSI Admin
1

1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?

2

ક્યા યુદ્ધ પછીથી બ્રિટીશરોએ ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી ?

3

અંગ્રેજોએ ભારતમાં ધર્મને લગતો શો કાયદો પસાર કર્યો ?

4

1857ના બળવાને વિનાયક સાવરકર કઈ રીતે ગણાવે છે ?

5

ભારતીય સૈનિકોએ દિલ્હી જીતીને કોણે ભારતના શહેનશાહ જાહેર કર્યા ?

6

ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાયલીના મતે 1857 ના સંગ્રામનું સ્વરૂપ શું હતું ?

7

1857ના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ ક્યુ હતું ?

8

ભારતીય સૈનિકોને સેનામાં જોડવા બદલ શી બાહેંધરી આપવી પડતી હતી ?

9

1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું ?

10

1857 નો સંગ્રામ નિષ્ફળ જવાનું મુખ્ય કારણ શું હતું ?

11

1857ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર ક્યુ બન્યું હતું ?

12

પટિયાલા, વડોદરા, ભોપાલ વગેરે રાજ્યોની સંગ્રામમાં શી સ્થિતિ હતી ?

13

ભારતીય સૈનિકો પર બ્રિટીશરોએ શા પ્રતિબંધ ફરમાવ્યા હતા ?

14

બરેલીમાં કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યું હતું ?

15

1857ના સંગ્રામની ખરી શરુઆત ક્યાંથી થઇ હતી ?

16

અંગ્રેજ અધિકારી મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ બઘને કોણે માર્યા હતા ?

17

ક્યા સમય સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી ?

18

બ્રિટીશરો ગોરા લોકો વિષે શું માનતા હતા ?

19

ડૉ. સેન 1857ના બળવાને શેની ઉપમા આપે છે ?

20

ખાલસાનીતિ દ્વારા કોણે ઘણાં બધાં રાજ્યોને બ્રિટીશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં ?

21

1857નું મુખ્ય પરિણામ શું આવ્યું ?

22

ભારતીય સૈનિકો એ શા માટે એનફિલ્ડ રાઈફલના કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો?

23

મહીસાગર જિલ્લાના ક્યા વિસ્તારના લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી ?

24

બિહાર તરફથી કોણ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યું હતું ?

25

1857ના સંગ્રામમાં લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ?

Are you sure you want to leave the page?

If you leave, you will lose the game in progress.